આલ્કલી ધાતુનું પ્રવાહી એમોનિયામાં દ્રાવણ બનાવતી સામાન્ય રાસાયણિક પ્રક્રિયા લખો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) આલ્કલી ધાતુ $(M)$ નું પ્રવાહી એમોનિયામાં દ્રાવણ બનાવતી સામાન્ય રાસાયણિક પ્રક્રિયા નીચે મુજબ છે:
$M + (x+y) NH_{3} \longrightarrow [M(NH_{3})_{x}]^{+} + [e(NH_{3})_{y}]^{-}$
અહીં,આલ્કલી ધાતુ પ્રવાહી એમોનિયામાં ઓગળીને ઘેરા વાદળી રંગનું દ્રાવણ બનાવે છે,જે એમોનિયેટેડ કેટાયન અને એમોનિયેટેડ ઇલેક્ટ્રોનની હાજરીને કારણે વિદ્યુતનું વહન કરે છે.

Explore More

Similar Questions

સોડા એશ એટલે શું?

$400-500\,^oC$ સુધી ગરમ કરવા પર,પ્રમાણમાં અસ્થિર હાઇડ્રાઇડ્સ અને કાર્બોનેટ્સનું વિઘટન થાય છે. નીચેનામાંથી કોનું $400-500\,^oC$ સુધી ગરમ કરવા પર વિઘટન થશે?
$(I) \ LiH$ $ $ $(II) \ NaH$ $ $ $(III) \ Li_2CO_3$ $ $ $(IV) \ Na_2CO_3$

નીચેનામાંથી કયા તત્વની પાણી સાથેની પ્રક્રિયાનો વેગ સૌથી વધુ હશે?

નીચેનામાંથી કઈ ધાતુ પર ઠંડા મંદ $HNO_3$ ની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે?

$Cs^{+}$, $K^{+}$, $Na^{+}$, અને $Li^{+}$ માટે તેમના જલીય દ્રાવણમાં આલ્કલી ધાતુ આયનોની વિદ્યુત વાહકતાનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo